મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જીલ્લાની મિટિંગ યોજાશે


SHARE





વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જીલ્લાની મિટિંગ યોજાશે

તા. 24 ને મંગળવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે મિટિંગ યોજાશે

( કેતન ભટ્ટી દ્વારા ) : મોરબી જીલ્લાનાં સમસ્ત બ્રહ્મ સમાજની એક મિટિંગનું આયોજન વાંકાનેર માં ગાયત્રી શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જીલ્લાની મિટિંગ તા. 24 ને મંગળવારે સાંજે 4:30 કલાકે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવેલ છે, ત્યારે સમસ્ત બ્રહ્મસમાજનાં દરેક હોદેદારો, ભૂદેવો, વડીલોને આ મિટિંગમાં અચૂક હાજર રહેવા વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશભાઈ ઓઝા દ્વારા અપીલ કરવામાં આવી છે.




Latest News