હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા બે ઝડપાયા


SHARE





મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા બે ઝડપાયા

મોરબી જિલ્લા એસઓજી ટીમ દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ હોટેલ જી.કે. માં લાયસન્સ વગર સિક્યોરિટી પુરી પાડનાર ઇમરાનખાન ઉર્ફે ઉસ્માનખાન સોલંકી તેમજ પીપળી રોડ ઉપર ટિંબડી પાટિયા પાસે આવેલ એફિલ વિટ્રિફાઇડ સીરામીક કારખાનામાં લાયસન્સ ન હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ રાખનાર સંજયકુમાર અવધેશકુમાર સિંઘ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે કર્યા હતા




Latest News