હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી રેવન્યુ બાર એસો.ના પ્રમુખ પદે પીયુષ રવેશિયાની વરણી


SHARE





મોરબી રેવન્યુ બાર એસો.ના પ્રમુખ પદે પીયુષ રવેશિયાની વરણી

મોરબી જિલ્લા રેવન્યુ બાર એસો.ના હોદેદારોની સમય મર્યાદા પૂરી થતી હોવાથી મિટિંગ મળી હતી અને નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી છે જે મીટીંગમાં સર્વાનુમતે વર્ષ ૨૦૨૩ માટે પ્રમુખ પદે પીયુષભાઈ રવેશિયાની વરણી કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા રેવન્યુ બાર એસો.ના પ્રમુખ પદે પીયુષભાઈ મહેન્દ્રભાઈ રવેશિયાની વરણી કરવામાં આવી છે તેમજ ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલ અને  ભાવિનભાઈ ફેફર, સેક્રેટરી હિમાંશુભાઈ પોપટ, જોઈન્ટ સેક્રેટરી આનંદભાઈ વાઘડીયા, ટ્રેઝરર અતુલભાઈ કલોલા તથા કારોબારી સભ્યમાં લાલભા હેરભા, સૌરભભાઈ ભટ્ટ, ધીરેનભાઈ રાજપરા, જયરાજસિંહ રાઠોડ, ધર્મભાઈ રાવલ, ઋષભભાઈ મહેતા, પ્રકાશગીરી ગોસાઈની વરણી કરવામાં આવેલ છે આ તમામ હોદેદારોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે




Latest News