મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના ગાંધી ચોક પાસે ચકલા પોપટનો જુગાર રમતા ચાર પકડાયા


SHARE





મોરબીના ગાંધી ચોક પાસે ચકલા પોપટનો જુગાર રમતા ચાર પકડાયા

મોરબીના ગાંધી ચોક પાસે ભંગાર વાળાની લારી પાસે ચકલા પોપટનો જુગાર ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૨૦૦ ની રોકડ કબજે કરી જુગારીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ગાંધી ચોક પાસે ભંગાર વાળાની લારી નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ચકલા પોપટનો જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૩૨૦૦ રૂપિયાની રોકડ સાથે મોસીનભાઈ રહીમભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ (૩૦) રહે. વીસીપરા બિલાલી મસ્જિદ વાળી શેરી મોરબી, હુસેનભાઇ જુમાભાઇ કાણીયા જાતે લંધા મુસ્લિમ (૨૪) રહે. વીસીપરા કુલી નગર-૧ મોરબી, દલાભાઈ રામાભાઇ મારવાડી (૫૫) રહે. રફાળેશ્વર ગામ ૨૫ વારીયા મોરબી અને સાગરભાઇ રજનીકાંતભાઈ સુખડિયા જાતે વાણીયા (૩૧) રહે સોની બજાર દરિયાલાલ મંદિર વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News