મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલ ઘરની મુલાકાત લેતા યુ.કે. ના ડીમૉન્ટફોર્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ 


SHARE







મોરબીના નર્મદા બાલ ઘરની મુલાકાત લેતા યુ.કે. ના ડીમૉન્ટફોર્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ 

યુ.કે.ના લેસ્ટરની ડીમોન્ટફોર્ટ યુનિવર્સિટીના ઓડિયોલોજી વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ વાંકાનેર દેવદયા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી ડૉ. ભાનુબેન મહેતાના મહેમાન બનેલ છે ત્યારે તેઓ મોરબીમાં આવેલ નર્મદા બાલઘરની મુલાકાતે પણ આવ્યા હતા અને તેમને બાલ ઘરમાં ચાલતા NBG Scientist અંતર્ગત 3D પ્રિન્ટરડિજિટલ ડ્રોઈંગડ્રોનવર્ચુયલ રિયાલિટીઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સબેઝીક સાયન્સવિડિઓ પોર્ટલ વગેરે વિશે માહિતી મેળવી હતી અને બાળકો માટે મોરબીમાં ચાલતા નર્મદા બાલ ઘરના કાર્યની ખુબ પ્રશંસા કરી હતી






Latest News