મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં ૨૧ વીજ કનેક્શનમાંથી ૧૧.૬૫ લાખની વીજચોરી ઝડપાઇ


SHARE





હળવદ તાલુકામાં ૨૧ વીજ કનેક્શનમાંથી ૧૧.૬૫ લાખની વીજચોરી ઝડપાઇ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જુદાજુદા કુલ મળીને ૨૧ કનેક્શનમાંથી વીજ ચોરી પકડાયેલ છે અને વિજ કંપનીએ ગ્રાહકોને ૧૧.૬૫ લાખના વીજચોરીના બિલ ફટકાર્યા છે

હળવદ તાલુકામાં ખેતીવાડી અને રહેણાકના વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા ત્યારે વીજચોરી સામે આવી હતી અને તે મુદે અધિકારી જણાવ્યુ હતું કે, જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જિલ્લાની ૨૦ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ખેતીવાડીના ૧૫ કનેક્શન અને રહેણાકના ૬ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેથી કરીને ખેતીવાડીના ગ્રાહકોને ૯.૨૦ લાખ રૂપિયા અને રહેણાંકના ગ્રાહકોને ૨.૪૫ લાખ એમ કુલ ૨૧ કનેક્શન ધારકોને ૧૧.૬૫ લાખના બિલ આપવામાં આવલે છે




Latest News