મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજાને ચાર્જ સાંભળ્યો


SHARE





મોરબી જિલ્લાના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજાને ચાર્જ સાંભળ્યો

મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની જગ્યા લાંબા સમયથી ખાલી હતી જેથી કરીને જિલ્લા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને હાલમાં કાર્યપાલક ઈજનેરનો ચાર્જ આપવામાં આવ્યો છે ત્યારે માર્ગ અને મકાન વિભાગમાં અધિકારી તરીકે હિતેશભાઈ આદ્રોજાને વધારાની જવાબદારી સોપવામાં આવતા પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા, હિતેશભાઇ કાવર, જયદીપભાઈ સહિતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી




Latest News