લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીએ મૂળ માલિકને પર્સ પરત કર્યું


SHARE





મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીએ મૂળ માલિકને પર્સ પરત કર્યું

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મુળ જોડિયાના વતની અને હાલમાં હાલ મોરબીમાં રહેતો ગોસાઈ મોહિતપરી સુનિલપરીને શનાળા રોડ પરથી તેને અગત્યનાં ડોકયુમેન્ટ (કાર્ડ) અને  રોકડ રકમ ભરેલ પર્સ મળી આવ્યું હતું જેથી કરીને તેને આ પર્સના મૂળ મલીકને શોધવા માટેની કવાયત કરી હતી અને ત્યાર બાદ મોરબીના સામાકાંઠે  રહેતા પર્સના મુળ માલિક સિધ્ધરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલાને શોધીને તેને તેનું પર્સ આપેલ છે અને પ્રમાણિકતાનું ઉદારણ પુરુ પાડ્યું છે




Latest News