લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન


SHARE





મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગ્નની મોસમ પૂર બહારમાં છે ત્યારે મોરબીના બાવરવા પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હતા અને તે સમયે નવ દંપતિએ અનોખી પહેલ કરી હતી જેની મળતી માહિતી મુજબ મોરબીના ઉદ્યોગપતિ અને મૂળ મોડપરના રહેવાસી રમેશભાઈ ડાયાભાઈ બાવરવા તથા લતાબેન રમેશભાઈ બાવરવાના દીકરા દિપના લગ્ન મૂળ ખાખરેચી ગામના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા તથા  સ્વ.ગીતાબેન કનૈયાલાલ કાલરીયાની દીકરી પુનમ સાથે યોજાયા હતા ત્યારે નવ દંપતીએ પ્રભુતામાં ડગ માંડતા પહેલા મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને ૨૧૦૦૦ રૂપિયાનું અનુદાન આપ્યું હતું




Latest News