અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીની ગોપાલ સોસાયટી પાસે જુગાર રમતા શખ્સો ૩૪૯૫૦ ની રોકડ સાથે પકડાયા


SHARE





















મોરબીની ગોપાલ સોસાયટી પાસે જુગાર રમતા શખ્સો ૩૪૯૫૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સાત શખ્સો જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા માટે તેઓની પાસેથી ૩૪૯૫૦ ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મ માહિતી મુજબ ગોપાલ  સોસાયટીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હરિભાઈ લાલબહાદુર રાવત, મનીષસિંગ રતનસિંગ વિશ્વકર્મા, જીવણભાઈ નરેશભાઈ રાવલ, જબ્બરભાઈ દાનસિંગ રાવલ, હરીશભાઇ માનસિંગ બોગટી, કરણભાઈ જીતુબહાદુર બીકે અને વખતભાઈ કરણભાઈ રાઉલ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૩૪૯૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી










Latest News