મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી સોસાયટી પાસેથી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બાઈક ચાલક નાસી છૂટ્યા


SHARE





વાંકાનેર ગાયત્રી સોસાયટી પાસેથી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બાઈક ચાલક નાસી છૂટ્યા

વાંકાનેરમાં ઘણા સમયથી નાની-મોટી ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર ગાયત્રી સોસાયટીમાં રહેતા અને મૂળ ગામોધલા પ્રાથમિક સ્કુલની બાજુ મા આઝાર તા- સાવરકુંડલા જિ- અમરેલી વાળા ધીરુભાઈ કનુભાઈ શર્મા (ઉમર ૫૯) પોતે સવારમાં ગાયત્રી સોસાયટી પાસે આવેલા પાનના ગલ્લે માવા લેવા આવ્યા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો બાઈક પર આવીને ધીરુભાઈ કનુભાઈ શર્મા ખિસ્સામાં રહેલો મોબાઈલ કાઢીને નાસી છૂટયા હતા અને ધીરુભાઈ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે




Latest News