મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-માતૃભાષા દિવસ ઉજવાયો


SHARE





મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-માતૃભાષા દિવસ ઉજવાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જુદીજુદી શાળામાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદની ડી.વી.રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને હળવદની એલ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ શ્રી વી.એમ. મહેતા સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓ માટે ફાળવેલ ઇનોવેશન કિટ જે અંતર્ગત ડ્રોઈંગ સ્પર્ધા, બાંધણીની બનાવટ, ૩-ડીપ્રિન્ટર, રોકેટ સાયન્સની વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને  વિદ્યાર્થી આત્મનિર્ભર બને તેવું સ્વપ્ન જોનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાર્થક કરે તે હેતુથી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબીના કો ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું




Latest News