મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE





મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી રોકડ રૂપિયા ૫૧૪૦૦ નો મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજભાઇ લોખીલને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે પોલીસે મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે  સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે રોકડ રૂપિયા ૫૧૪૦૦ ના મુદામાલને કબ્જે કરેલ છે અને હાલમાં પોલીસે જુગાર રમતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી જાતે મેમણ, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી જાતે મતવા, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી જાતે મતવા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી જાતે મતવા, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી જાતે કોળી, અલ્તાફભાઇ અબ્દુલભાઇ ખુરેશી જાતે મતવા, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી જાતે મતવા, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી જાતે મતવા અને એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયા જાતે સંધી રહે. બધા કબીર ટેકરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી પીઆઇની સૂચના મુજબ આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.




Latest News