મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે હાઇસ્કુલમાં એડોલેસન હેલ્થ અંતર્ગત મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


SHARE





વાંકાનેરના મહીકા ગામે હાઇસ્કુલમાં એડોલેસન હેલ્થ અંતર્ગત મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના મહીકા ગામે જી.પી. હાઇસ્કુલ ખાતે એડોલસન હેલ્થ અંતર્ગત મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આ કાર્યક્રમમાં ધો. ૯ અને ૧૦ ની ૭૦ જેટલી વિદ્યાર્થિનીઓને કિશોરાવસ્થા અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઇન્ચાર્જ ડૉ. સહિસ્તા કડીવાર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર નિમાવત મીનાબેન, સીએચઓ એંજલબેન પ્રવાસી અને આરબીએસકે ફિમેલ હેલ્થ વર્કર ઝાલા સોનલબેને હાજરી આપી હતી. અને કિશોરાવસ્થામાં થતાં શારીરિક ફેરફારો, પર્સનલ હાઇજીન તેમજ કિશોરીઓને મુંજવતા પ્રશ્નોની સમજ આપેલી અને વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News