મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સોખડા શાળાની બાળાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે નેટ પ્રેકટીસ


SHARE





મોરબીની સોખડા શાળાની બાળાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે નેટ પ્રેકટીસ

મોરબી તાલુકાના સોખડા પ્રા. શાળાની દીકરીઓ પણ ક્રિકેટમાં સારું સ્કિલ અને હોબી ધરાવતી હોય શનિવાર મોર્નિંગ સ્કૂલ હોય બપોર પછીના વધારાના સમયમાં ત્રણ ટિમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રાખવામાં આવ્યા હતા. જેનું નામકરણ ભારતીય મહિલા ક્રિકેટર પરથી રાખવામાં આવ્યું હતું. જેમ કે, બેટ્સમેન મીથાલી રાજ ઇલેવન, બેટ્સમેન હર્મનપ્રિત કૌર ઇલેવન તથા ઓલરઉન્ડર રાધા યાદવ ઇલેવનનાં નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓનો વિશ્વાસ વધારવા માટે આચાર્ય બિંદિયા બેન રત્નોતર તથા શિક્ષક પ્રદીપભાઈ કુવાડીયા તથા અમ્પાયર, સ્કોરર તરીકે ક્રિકેટ મેનેજમેન્ટ માટે ધોરણ આઠનાં વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. ટૂંક સમયમાં નાગડાવાસના ગ્રીનરી મેદાનમાં એક દીવસય આંતરશાળા દીકરીઓની ટૂંર્નામેન્ટ માટે પૂર્વ તૈયારી રૂપે પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News