મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના સિમ્પોલો વિટ્રીફાઇડ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ-૨૦૨૩ ની ઉજવણી


SHARE













મોરબીના સિમ્પોલો વિટ્રીફાઇડ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ-૨૦૨૩ ની ઉજવણી

રાષ્ટ્રીય સુરક્ષા દિવસને અસ્તિત્વમાં લાવવાની પહેલ નેશનલ સેફ્ટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. જેથી કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ તરીકે તા ૪ થી ૧૦ માર્ચ સુધી કાર્યક્રમ કરવામાં આવે છે મોરબીના સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડમાં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવા આવી હતી ત્યારે સમગ્ર દેશના દરેક ઔધોગિક એકમમાં જે રીતે આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે કર્મચારીઓ આધોગિક એકમમાં અકસ્માત થવાના કારણો જાણી અને તેને રોકવા માટેની સમજ આપવામાં આવતી હોય છે ત્યારે મોરબીના સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડમાં સુરક્ષા સપ્તાહનું સીએમડી જીતેન્દ્ર અઘારાની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, સલામતીએ આપણી આજની પ્રવૃત્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેવા સમયે સિમ્પોલોમાં સુરક્ષા કલ્ચર બનાવવા દરેક વ્યક્તિએ મુખ્ય યોગદાનકર્તા બનીને આ પરિવર્તન માટે સકારાત્મક  વલણ કેળવવું જોઈએ. આજના દિવસની જુદી જુદી  પ્રવૃતિમાં સુરક્ષાના બેનર અને પોસ્ટર ડિસ્પ્લે કરવા, સુરક્ષા પ્રતિજ્ઞા લેવડાવવી અને તેમના હસ્તાક્ષર પ્રતિજ્ઞા બોર્ડ પર કરી સુરક્ષા પ્રત્યે એક જવાબદાર કર્મચારી બનવું, સેફ્ટી બેજ આપીને બધાને વચનબદ્ધ કરવા, ફોટો સ્ટેન્ડ પર ફોટો પાડીને લોકો ને શેર કરી જાગૃતિ ફેલાવવી, પોસ્ટર કોમ્પિટીશન માટે પોસ્ટર કીટ આપીને  સુરક્ષા પોસ્ટર બનાવવા જેવી અલગ અલગ પ્રવૃત્તિમાં બધાજ કર્મચારીએ ભાગ લીધેલ હતો આવી જ રીતે આખું સપ્તાહ પણ આવી જ રીતે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા ઉજવવામાં આવશે આમ સલામતી સપ્તાહ અભિયાનના તમામ સહભાગીઓ અને કર્મચારીઓને આગામી વર્ષ માટે સુરક્ષિત રીતે કામ કરવા પ્રોત્સાહિત કરશે.






Latest News