મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો


SHARE







મોરબી જીલ્લામાં B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં આવેલ B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મોરબી જિલ્લાની તમામ સાયન્સ કોલેજમાંથી પ્રથમદ્વિતીય અને તૃતીય ક્રમ નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યો છે જેમાં પ્રથમ ક્રમે ભિમાણી હીના ૯૬.૧૮%દ્વિતીય ક્રમે જોષી હેતીષા ૯૬.૦૦%તૃતીય ક્રમે ધરોડીયા સપના ૯૫.૪૫% એ સ્થાન મેળવ્યું છે આ સિવાય ટોપ ૧૦ માં બીજા ૪ સ્ટૂડન્ટ્સે સ્થાન મેળવ્યું છે અને સેમ.-૧ થી ૬ ના ઓવરઓલ માર્કિંગના આધારે મોરબી જિલ્લા ટોપ-૧૦ માં ૭ સ્ટૂડન્ટ્સ નવયુગ મહિલા સાયન્સ કોલેજના છે જે સ્ટૂડન્ટ્સ અને સ્ટાફની સાતત્યપૂર્વકની મહેનત તરફ નિર્દેશ કરે છે. આવા અભૂતપૂર્વ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News