મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો

મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકો માટે અનેકવિધ પ્રવૃતિઓ, કાર્યક્રમોનું આયોજન થતું હોય છે એવી જ રીતે ઓર્થોપેડિક હેંડીકેમ્પ, મનો દિવ્યાંગ, સાંભળવાની ક્ષતિ, દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન અર્પણ કરવા માટે મેજરમેન્ટ, એસેસમેન્ટ કેમ્પનું આયોજન સ્થળ બી.આર.સી. ભવન મોરબી ખાતે મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે કરાયું હતું જેમાં  મોરબી તાલુકાના જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા ૯૭, માળીયા તાલુકાના ૨૧ અને ટંકારા તાલુકાના ૮૦ એમ કુલ ૧૯૭ બાળકોનું એલિમિકો કમ્પનીના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ઍસએસમેન્ટ કરાયું હતું જે પૈકી મેન્ટલી ચેલેન્જ ૧૩૦,ઓર્થોપેડિક હેન્ડીકેમ્પ ૧૯, હિયરિંગ ઈંપેરિમેન્ટ અને ૬ વિઝ્યુલી ઈંપેરિમેન્ટ ધરાવતા બાળકોનું નિદાન કરવામાં આવ્યું અને જરૂરિયાત મુજબના સાધનો બળકોના મેજરમેન્ટ મુજબ હવે પછી આપવામાં આવશે આ કેમ્પનું આયોજન બી.એમ.સોલંકી જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર મોરબીના માર્ગદર્શન હેઠળ તેમજ મુકેશભાઈ ડાભી આઈ.ઈ.ડી.કો.ઓર્ડીનેટર અને ચિરાગભાઈ આદ્રોજા બી.આર.સી.કો.ઓ. મોરબીએ કર્યું હતું અને કેમ્પને સફળ બનાવવા શિલ્પાબેન ભટાસણા, અમિતભાઈ શુક્લ, બળવંતભાઈ જોષી, રતિલાલ મહેરિયા, પન્નાબેન રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, ભાનુભાઈ પંડ્યા, દિનેશભાઈ સંભાણી વગેરે આઈ.ઈ.ડી. બી.આર.પી.ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News