મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો


SHARE









અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી સગીર ગઇકાલે ગુમ થયેલ હતો જે માહિતીને ગંભીરતાથી લઇ ગુમ થનારની માહિતી તથા ફોટો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મીયણા પોલીસ સ્ટેશનને મોકલી આપીને તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે માળીયા પોલીસની ટીમે માળીયાના ત્રણ રસ્તા નજીકથી ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી ગુમ થનાર સગીરને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ અમરેલી જીલ્લા પોલીસને આગળની કર્યવાહી કરવા સંપર્ક કરી ગુમ થનારને તેના વાલી વારસને સુપ્રત કર્યો હતો.




Latest News