મોરબી જીલ્લામાં ટંકારાથી ધ્રોલ જવાનો રસ્તો ભારે વાહનો માટે ચાલુ કારયો
SHARE









મોરબી જીલ્લામાં ટંકારાથી ધ્રોલ જવાનો રસ્તો ભારે વાહનો માટે ચાલુ કારયો
સોમવારે રાજકોટમાં ભારે વરસાદ હતો જેથી કરીને આજી નદીમાં પૂર આવવાથી મોરબી જીલ્લામાં ટંકારાથી ધ્રોલ જવાના રસ્તા ઉપર આવેલ ખાખરા ગામ પાસેના પુલ ઉપરથી પાંચ ફૂટ જેટલું પાણી વહેતું હતું જેથી કરીને સોમવારે સાંજે પાંચેક વાગ્યાથી આ પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો જો કે, ધીમેધીમે મોદી રાતે પુલ ઉપરથી પાણી ઓસરવા લાગ્યા હતા જેથી કરીને મંગળવારે બપોરથી ભારે વાહનોની અવાર જવર આ પુલ ઉપરથી શરૂ કરવામાં આવી હતી અને પુર્ણા પાણી પુલ ઉપરથી ગયા હોવાથી પુલ ઉપરનો ડામર તૂટી ગયો છે જો કે, પુલને ડેમેજ થયું છે કે કેમ તે ચેક કર્યા પછી ૨૪ કલાકે આ પુલ ઉપરથી ટંકારાથી ધ્રોલ થઈને જામનગર આવતા અને જતાં વાહનોની અવાર જવારને શરૂ કરવામાં આવી છ
