મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામની શાળાના પૂર્વ વિદ્યાર્થીઓની અનોખી પહેલ


SHARE







મોરબીના બગથળા ગામની શાળાના પૂર્વ વિદ્યાર્થીઓની અનોખી પહેલ

મોરબી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે સૌથી આગળ રહેતા બગથળા ગામમાં આવેલ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વર્ષ ૧૯૯૮ ની ધો. ૧૦ ની બેન્ચના વિદ્યાર્થીઓ સહિતના હાજર રહ્યા હતા ત્યારે શહેર હોય કે ગામડું બગીચો તેનું હાર્ટ કહેવાય છે તે વાતને ધ્યાને રાખીને ગુરુવંદના અને સ્નેહમિલનના કાર્યક્રમમાં આવેલા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક બગીચો બનાવવાનો સંકલ્પ કરવામાં આવેલ છે




Latest News