મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું


SHARE







મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું

મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેકટર જમીનને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-૧ડી-૨,ડી-૩ દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે અને આ ત્રણેય શાખા નહેરના વધારાના પાણી નિકાલ તથા ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખીને ફુલકી નદી, બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવમા વધારાના પાણીના સંગ્રહ માટેના કામનુ સાસંદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાકૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયામોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડસુબિયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભુપતભાઇ સવસેટાપરેશભાઇ રુપાલાનારણભાઇ મેરજાચંદુભાઇ દાવાનિલેશભાઇ મેરજારસિકભાઈ ગામીસિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ. ભોરણીયા સહિતના હજાર રહ્યા હતા




Latest News