મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામની સરકારી શાળામાં 3 સ્માર્ટ ટીવી-3 લેપટોપ અપાયા


SHARE









મોરબીના બંધુનગર ગામની સરકારી શાળામાં 3 સ્માર્ટ ટીવી-3 લેપટોપ અપાયા

મોરબીની શ્રી બંધુ નગર પ્રાથમિક શાળામાં સરકારના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી અને ત્રણ વર્ગમાં ત્રણ વિશાળ સ્માર્ટ ટીવી અને ત્રણ લેપટોપ આપવામાં આવ્યા છે. જેના મારફત ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનું વિષય વસ્તુ અદ્યતન ટેકનોલોજી મારફત સરળતા બાળકોને શીખવી શકાશે. આ તકે શાળાના આચાર્ય અમૂલ જોષીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.




Latest News