જામકંડોરણાથી શ્રીનાથજી સુધીની પદયાત્રાએ નીકળેલા જયેશભાઈ રદડીયાનું જીતુભાઈ સોમાણી દ્વારા કરાયું સ્વાગત-સન્માન
SHARE
જામકંડોરણાથી શ્રીનાથજી સુધીની પદયાત્રાએ નીકળેલા જયેશભાઈ રદડીયાનું જીતુભાઈ સોમાણી દ્વારા કરાયું સ્વાગત-સન્માન
જામકંડોરણાથી શ્રીનાથજી (નાથદ્વારા) સુધીની પદયાત્રાએ નીકળેલા જેતપુર-જામકંડોરણાનાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનું 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારમાં હીરાસર એરપોર્ટ પાસે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી પ્રગનેશભાઈ પટેલ, રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, યુસુફભાઈ શેરસીયા, અશ્ચિનભાઈ મેઘાણી, કાંતિભાઈ કુંઢીયા, ડાયાભાઈ સરૈયા, જિજ્ઞનેસભાઈ ગોહેલ,પદયુમનભાઈ પઢીયાર, જિજ્ઞનેસભાઈ નાગરેચા, દીપકભાઈ ગમારા, નિસર્ગભાઈ યાજ્ઞિક, હર્ષદભાઈ ગોહેલ, ઉપસ્થિત રહી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું