હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના જેપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત: છ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબીના જેપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત: છ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી શહેરના મકરાણીવાસ અને કબીર ટેકરી વિસ્તારમાં રહેતા લોકો રિક્ષામાં બેસીને મોરબી તાલુકાના જીંજુડા ગામે આવેલ દરગાહે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૬ જેટલા વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને જે વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાં મોહિત મુસાભાઇ અજમેરી (૨૩), રેહાન આરીફભાઇ અજમેરી (૧૮), આરજુ અસલમભાઈ અજમેરી (૧૪), મુસ્કાન યાસીન અજમેરી (૧૫) મેરુજા યાસીન અજમેરી (૧૬) અને શેરબાનુ યાસીનભાઈ અજમેરી (૧૮) રહે. બધા મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે




Latest News