મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ સાથે કમળાપુરનો શખ્સ ઝડપાયો


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ સાથે કમળાપુરનો શખ્સ ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકા નજીક મુરલીધર હોટલ પાસેથી પોલીસે ગેરકાયદે પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને હાલમાં તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરે છે. 

બનાવની જાણવા મળતી વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકા નજીક મુરલીધર હોટલ સામે રોડ ઉપરથી મોરબી એલસીબીની ટીમ દ્વારા રમેશ નાથાભાઈ વાઘાણી જાતે કોળી (ઉંમર વર્ષ ૩૧) રહે કમળાપુર તાલુકો જસદણ વાળાની ગેરકાયદેસર પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી અને હાલમાં પોલીસે તેની પાસેથી ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને તેની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.






Latest News