મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડીએથી પીસ્તોલ સાથે એક ઝડપાયો


SHARE

















ટંકારાની લતીપર ચોકડીએથી પીસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વાંકાનેર પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સને પકડ્યો તેની સહી સુકાઈ નથી ત્યાં ટંકારાની લતીપર ચોકડી પાસેથી પીસ્તોલ સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, મોરબી એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભીને ખાનગીરાહે બાતમી મળી હતી જેના આધારે પોલીસે ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ રાજશકિત હોટલ સામેથી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા (ઉ.૨૯) રહે, રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી બંસીધર પાર્ક પ્લોટ નં-૮૭૧ મુળ સામપર (માધાપર) તાલુકો જોડીયા વાળાની દેશી બનાવટની મેગ્જીન વાળી એક પીસ્તોલ જેની કિંમત ૧૦ હજાર સાથે આરોપીને પકડી લેવામાં આવેલ છે આ કામગીરી પીઆઇની સૂચન મુજબ પીએસઆઈ અને દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, નંદલાલ વરમોરા, રણવીરસિંહ જાડેજાએ કરી હતી.




Latest News