મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં પ્રશ્નો ઉકેલવા જીજ્ઞાશાબેન મેરની ગાંધીનગર સુધી રજૂઆત


SHARE









વાંકાનેર તાલુકાનાં પ્રશ્નો ઉકેલવા જીજ્ઞાશાબેન મેરની ગાંધીનગર સુધી રજૂઆત

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના તમામ મંત્રીમંડળની શુભેચ્છક મુલાકાત માટે વાંકાનેરના ભાજપના આગેવાનો પહોચ્યા હતા ત્યારે મહિલા તથા બાળ વિકાસ, યુવા વર્ગ માટે રોજગાર તથા ગામડાના વિકટ પ્રશ્નો જેવા કે મહીકા ગામે અધૂરા સર્વિસ રોડનું કાર્ય ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી અને પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુથી વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર, અચિવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહ, સામાજિક આગેવાન વરસીભાઈ માંલકિયા સહિતના ત્યાં સાથે રહયા હતા




Latest News