મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે


SHARE













ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે

ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તા. ૨૩/૪ ને મંગળવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

હનુમાન જયંતિના દિવસે યજ્ઞ (હવન), બટુક ભોજન, બ્રહ્મ ચોરાશી, સમુહ પ્રસાદ અને મહા આરતી વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રસાદની વ્યવસ્થા હનુમાનજીના સેવકોની કમીટી તરફથી કરવામાં આવેલ છે તેવું ભરતદાસજી કુબાવતએ જણાવ્યુ છે




Latest News