મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
Morbi Today
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપીને અપાઈ વિદાય
SHARE
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપીને અપાઈ વિદાય
મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપીને વિદાય આપવામાં આવી હતી વધુમાં માહિતી આપતા શૈક્ષણિક સ્ટાફે જણાવ્યુ હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિધાર્થીઓ વધુ અભ્યાસ માટે હાઈસ્કૂલમાં જવાના છે જેથી કરીને તેઓને શિક્ષણ કીટ આપીને વિદાય આપવામાં આવી હતી ત્યારે વિધાર્થીઓ તેમજ શિક્ષિકાબહેનો ધુસકે ધુસકે રડી પડ્યા હતા અને આચર્ય ભરતભાઇ બી. લોહિયાની આખમાં પણ આસુ આવી ગયા હતા









