મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસમાં મહામંત્રી સહિતના હોદેદારોની વરણી


SHARE













મોરબી જીલ્લા કોંગ્રેસમાં મહામંત્રી સહિતના હોદેદારોની વરણી

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તરિકે ગીરીરાજસિંહ જાડેજા, જીલ્લા આઈટી સેલમાં જીલ્લા ઊપપ્રમુખ તરિકે મહેશભાઈ ફુલતરીયા, મહામંત્રી તરિકે ધર્મેશભાઈ લહેરૂ ને મોરબી શહેર કોંગ્રેસ ઊપપ્રમુખ તરિકે યાસ્મિનબહેન બ્લોચની વરણી કરવામાં આવેલી છે.






Latest News