વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી પેપર મીલ એસો.ના નવા પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજા


SHARE













મોરબી પેપર મીલ એસો.ના નવા પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજા

મોરબી પેપર મીલ એસો.ના પ્રમુખે રાજીનામું આપેલ છે ત્યાર બાદ નવા પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં નવા પ્રમુખ તરીકે શૈલેષભાઈ દેત્રોજાને જવાબદારી આપવામાં આવેલ છે

મોરબી પેપર મીલ એસો.ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે શૈલેષભાઈ દેત્રોજા (પાર્થ પેપર મીલ), ઉપપ્રમુખ પદે કિરીટભાઈ ફૂલતરીયા (તીર્થક પેપર મીલ) અને દિનેશભાઈ હરીપરા (એપોલો પેપર મીલ), ખજાનચી પદે બળદેવભાઈ નાયકપરા (વિલ્સન પેપર મીલ) તથા સેક્રેટરી પદે જયેશભાઈ પટેલ (બ્રાઉનફોલ્ડ પેપર મીલ)ની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, આ એસો. ના પ્રમુખ વિપુલ કોરડિયાએ રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ મોરબી પેપર મીલ એસો.ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.






Latest News