મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવકને લીવરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય અથવા કોઈ લિવર ડોનરની જરૂરિયાત


SHARE













મોરબીના યુવકને લીવરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય અથવા કોઈ લિવર ડોનરની જરૂરિયાત

મોરબીના મયુર સુરેશભાઈ પોપટ (ઉંમર વર્ષ ૪૨) જેમને લીવરની ગંભીર બિમારી હોય, હાલ અમદાવાદ ઝાઈડસ હોસ્પીટલમાં એડમિટ છે.સારવાર માટે ૨૫ લાખ જેટલો ખર્ચ છે.આ ઓપરેશન જલ્દીથી ૫ દિવસની અંદર કરવું જરૂરી છે.તેમજ તેમને બે નાના સંતાનો છે. તેમના ઉપર પિતાની તેમજ તેમના પત્નિ ઉપર પતિની છત્રછાયા જળવાય રહે તે માટે આ પૂણ્યના કામમાં સહભાગી થવા સૌને અપીલ કરવામાં આવેલ છે.

નોંધ : કોઈપણ A+ , B+ અને O+ બ્લડ ગ્રૂપની વ્યક્તિ લિવર ડોનેટ કરી શકે છે.

સંપર્કઃ- સોનમબેન મયુરભાઈ પોપટ
મો.નં.-63510 72615
બેન્ક એકાઉન્ટ માહિતીઃ-
A/c no.
045003100025232
ISFC Code 
RNSB 0000001
Morbi Branch.

મહેરબાની કરીને આ મેસેજને તમારા પરિવાર અને મિત્રોને વધુને વધુ મોકલી સેવાના કાર્યમા સહભાગી બનશો એવી વિનંતી.






Latest News