મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભંગાર રસ્તા બાબતે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ: મચ્છરની ઉપદ્રવ રોકવાની માંગ


SHARE













મોરબીમાં ભંગાર રસ્તા બાબતે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ: મચ્છરની ઉપદ્રવ રોકવાની માંગ

મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રોડમાં જીવલેણ અકસ્માત સર્જે તેવા ખાડા છે તો પણ તે રોડનું સમારકામ કરવામાં આવતું નથી અને ચોમાસામાં લોકોને ભારા હલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સામાજિક કાર્યકર્તાઓ રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઈસ્થાનિક વેપારીઓને સાથે રાખીને રસ્તો ચક્કાજામ કર્યો હતો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું વેપારીઓ કહેતા હતા જેથી કરીને હાજર રહેલા લોકોએ નગરપાલિકા હાય હાય, ચીફ ઓફીસર હાય હાય, ધારાસભ્ય હાય હાય, વહીવટદાર હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા તો બીજી બાજુ ચંદિપુરા વાઇરસનો તરો છે ત્યારે મોરબીમાં શનાળા ઓવરબ્રીજ નીચે વરસાદી પાણી ભરાઈ છે ત્યારે મચ્છર ઉપદ્રવનું કારખાનું હોય તેવો નજારો સામે આવેલ છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ અટકે તેના માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News