મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવાદળના ઉપપ્રમુખ અને હળવદ તાલુકા સેવાદળના પ્રમુખની વરણી


SHARE













મોરબી જિલ્લા સેવાદળના ઉપપ્રમુખ અને હળવદ તાલુકા સેવાદળના પ્રમુખની વરણી

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ જેમલભાઈ વેરાણાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ તરીકે રતુભાઈ ભાવસંગભાઈ સોલંકી અને લાલજીભાઈ ધીરજભાઈ અહલગામા તથા હળવદ તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે બળદેવભાઈ ગોરધનભાઈ ચાવડાની વરણી કરેલ છે.






Latest News