મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ


SHARE













મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જનજાગૃતિ અને જનકલ્યાણના કાર્યો કરવામાં આવે છે તેવામાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અને પરિશ્રમ ઔષધિ વન, મોરબીના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી મોરબીની જનતાના સારા સ્વાસ્થ્ય માટે 51 ઔષધીય છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કાંટા શેરીઓ, પરિજાત, કરણ, મરોડ ફળી, ખારો, ગુગળ, ગુંદા, દેશી જાસુદસુગંધી તુલસીગરમાળો, સીતાફળદેશી બદામદેશી મહેંદી, કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવર, ખાખરોકલ્પવૃક્ષ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, આ કાર્ય તડાવીયા હનુમાન મંદિર, સથવારા વાડી પાસે શનાળા બાયપાસ રોડ ઉપર કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ સારી કામગીરી કરવી હોય તો સમાજના બધા જ લોકોએ તેમાં સહભાગી બનવું પડે છે. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા.






Latest News