જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે શ્રી દેવદયા માધ્યમિક શાળામાં ગણિત ક્વિઝ  યોજાઇ


SHARE













ટંકારાના લજાઈ ગામે શ્રી દેવદયા માધ્યમિક શાળામાં ગણિત ક્વિઝ  યોજાઇ

વિદ્યાર્થીઓને ગણિત વિષયનો ડર દૂર થાય તેમજ ગણિત વિષય સૌથી ગમતો વિષય બને અને ગણિતના પૂર્વ જ્ઞાનની સમજણ રમતા રમતા આવડે અને સરકારી ભરતીમાં ગણિત કેવા પ્રશ્નો  પુછાય તેની સમજણ સરળતાથી વિદ્યાર્થીઓને આવે તે માટે શાળાના આચાર્ય એન.આર. ભાડજા, વિજ્ઞાન શિક્ષક કૈલાભાઈ, કુંજલબેન કુબાવત, અનુરસબેન અને શાળા પરિવારની મહેનતથી શાળામાં એક એકદમ રસપ્રદ ગણિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને તેમાંથી પાંચ ટીમો વચ્ચે પ્રોજેક્ટર ઉપર કોપ્યુટર  વડે ગણિત ક્વિઝ રમાડવામાં આવી હતી જેમાં 50 જેટલા સરપ્રાઈઝ ઇનામો અને પાંચ ટીમોને જુદા જુદા ઈનામો આપવામાં આવ્યા હતા આ ક્વિઝથી વિધાર્થીઓને જુદા જુદા 100 જેટલા પ્રશ્નો વિશે સમજણ મળી હતી.






Latest News