મોરબી તાલુકા ભાજપના પ્રમુખે તાલુકા સંકલન-ફરીયાદ નિવારણમાં કર્યો પ્રશ્નોનો ઢગલો
મોરબીમાં ભૂગર્ભની કુંડી રીપેર કરવાના કામ ચાલુ જ છે: ભાજપ
SHARE
મોરબીમાં ભૂગર્ભની કુંડી રીપેર કરવાના કામ ચાલુ જ છે: ભાજપ
મોરબીમાં બાયપાસ રોડ સહિતના વિસ્તારમાં ગટરના ઢાંકણાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ભાજપના આગેવનો દ્વારા મોરબીના જુદાજુદા વિસ્તારમાં મોરબી નગર પાલિકા દ્વારા ભૂગર્ભની કુંડી રીપેરના કામના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા ભૂગર્ભની કુંડી રીપેર કરવાના કામ જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવી જ રહ્યા છે અને મોરબીમાં કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે તેવી ટીકા કરવામાં આવી હતી.