જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે ફસ્ટ એડ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે ફસ્ટ એડ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

મોરબી સિરામિક એસો. દ્વારા ફસ્ટ એડ ટ્રેનિંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક સારવારની જરૂરિયાત હોય તેવા સમયે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ કે ડોક્ટર પાસે ન પહોંચે એ પહેલા બચાવ માટે 10 મિનિટના ગોલ્ડન સમયમાં હાર્ટ એટેક, બેભાન, ચક્કર, આજકી શોર્ટસર્કિટરોડ અકસ્માત ફેક્ચર કામની સ્થળ ઉપર થતી ઇજાઓ જેવા સંજોગોમાં કઈ રીતે સારવાર કરવી તેના માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ તાલીમ સંસ્થાના ડૉ. પ્રસ્મિત અમિત શાહના માર્ગદર્શનમાં આપવામાં આવી હતી. જેનો 80 થી વધુ  કર્મચારીઓએ લાભ લીધો હતો અને કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાંએ પોતાના ટ્રેનીંગના આધારે અન્ય વ્યક્તિના અમૂલ્ય  જીવનને બચાવવામાં ઉપયોગી થઈ શકે તે રીતેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે.






Latest News