મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શેરીઓમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ


SHARE

















મોરબી જિલ્લામાં શેરીઓમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ  અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના શેરીમાં રહેતા (CiSS) બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં CSR અંતર્ગત  મેટ્રોસિટી સીરામીક મોરબી તરફથી બાળકોને બેગ, ચોપડા, પેન, બોટલ, કંપાસ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી, એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ પીઆઇ, કીટના દાતા, જિલ્લા રોજગાર અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી પણ આપવામાં આવી હતી.




Latest News