મોરબીની જેલમાંથી જામીન લઈને ફરાર થયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
મોરબી જિલ્લા નાગરિક પુરવઠા-ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીન પ્રજાપતિની નિમણૂક
SHARE
મોરબી જિલ્લા નાગરિક પુરવઠા-ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીન પ્રજાપતિની નિમણૂક
મોરબી પુરવઠા શાખા દ્વારા મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં જિલ્લાના અગ્રણી નાગરિકોની નિમણૂક કરવામાં આવતી હોય છે તેમાં ટંકારાના રહેવાસી ભાજપના નેતા બીપીનભાઈ પ્રજાપતિની હાલમાં નિમણૂક કરવામાં આવી છે તેઓની ઉપરાંત અજયભાઈ જયશંકરભાઈ રાવલ, અશ્વિનભાઈ વાલજીભાઈ મકવાણા અને નંદલાલ અમરશીભાઈ કાલરીયાની નિમણૂક કરવામાં આવેલ છે અને આ આ સમિતિમાં તા 31-3-2026 સુધી ચારેય સભ્યો સેવા આપશે. તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.