વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા નોટરી એસો.ના પ્રમુખ પદે બી.કે. ભટ્ટની સર્વાનુમતે વરણી


SHARE













મોરબી જિલ્લા નોટરી એસો.ના પ્રમુખ પદે બી.કે. ભટ્ટની સર્વાનુમતે વરણી

મોરબી જીલ્લા નોટરી એસો. મોરબીની વર્ષ ૨૦૨૪-૨૫ ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ તરીકે બી.કે. ભટ્ટની વરણી કરવામાં આવી છે.

મોરબીમાં આવેલ લાલબાગ ખાતે મારેબી જીલ્લાના નોટરી એસો.ની મિટિંગ મળી હતી જેમાં ત્યારે અમુક સભ્યો હાજર રહ્યા હતા અને અમૂકે ટેલીફોનીક માધ્યમથી ઉપસ્થિતી નોંધાવેલી હતી અને ત્યાર બાદ સર્વાનુમતે મોરબી જીલ્લા નોટરી એસો.ના પ્રમુખ પદે બી.કે.ભટ્ટ નોટરી, ઉપપ્રમુખ પદે  ખુશ્બુબેન કોઠારી, એ.એસ. સરડવા, સેક્રેટરી માટે આર.જી. ભાગીયા તથા સેક્રેટરીમાં મહાવીરસિંહ જાડેજા અને વિરેનભાઈ જે. મહેતા તેમજ મોરબી કારોબારી સભ્યોમાં નિર્મલસિંહ પી. જાડેજા, હિરેનભાઈ જે. નિમાવત, કીરીટભાઈ પટેલને સર્વાનુમતે નિમવામાં આવેલા છે. આ તકે ઉપસ્થિત સભ્યોમાં પુર્વ પમુખ કે.ડી. મુછડીયા, સંજયસીહ એ. ઝાલા, બી.ડી. ફુલતરીયા, પૂર્વ ઉપપ્રમુખ એલ. પી. ચાવડા, વૈજંતીબેન વાઘેલાએ નવા હોદેદારોને શુભકામના પાઠવી હતી. મોરબી જીલ્લાના નોટરીઓ તથા મોરબી બાર એસો.ના પમુખ દિલિપભાઈ આર. અગેચણીયા સહિતના વકીલોએ અભિનંદન આપેલ છે.






Latest News