મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામે 300 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો


SHARE







































હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામે 300 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 300 લીટર દેશી દારૂ સાથે આરોપી દેવજીભાઈ જીવણભાઈ પાટડીયાની ધરપકડ કરી હતી અને રૂપિયા 6,000 નો મુદામાલ કબજે કરેલ છે.














Latest News