મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

લો બોલો મોરબીમાં ભાજપ-તંત્રને ધંધે લગાડવા ગટરમાં મોટા પથ્થરો-રેતી ભરેલી કોથળીઓ નાખી !


SHARE













લો બોલો મોરબીમાં ભાજપ-તંત્રને ધંધે લગાડવા ગટરમાં મોટા પથ્થરો-રેતી ભરેલી કોથળીઓ નાખી !

મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચનાથી મોરબીમાં છેલ્લા ૪ દિવસથી રાત્રે ગટર સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં  ભાજપ આગેવાનો, પૂર્વ કાઉન્સિલરો અને પાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા કામ કરી રહ્યા છે. જો કે, કોઈ હિતશત્રુઓ મોરબીની સુખ સુવિધાના દુશ્મન હોય તેવો ઘાટ હાલમાં સામે આવ્યો છે. કેમ કે, ગટર સફાઈ દરમિયાન મોટા પથ્થરો, રેતી ભરેલી કોથળીઓ ગટરોમાંથી કાઢવામાં આવી છે. જેથી કરીને મોરબીમાં ભાજપ અને તંત્રને ધંધે લગાડવા માટે કોઈના દ્વારા આવું કરવામાં આવ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. અને મોરબીના હિતશત્રુની આ પ્રવૃતિના લીધે લોકો હેરાન થાય છે.






Latest News