મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી પદે હિતેશભાઈ ભટ્ટની નિમણુંક


SHARE













મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી પદે હિતેશભાઈ ભટ્ટની નિમણુંક

મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી તરિકે હિતેશભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ પટેલ તથા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.વરણી બદલ તમામે હિતેશભાઈ ભટ્ટને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News