મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સાયન્સ કોલેજમાં ડો.વિક્રમ સારાભાઈની 105 મી જન્મજયંતિ નિમિતે સ્પેસ એકઝીબીશન


SHARE











મોરબીની નવયુગ સાયન્સ કોલેજમાં ડો.વિક્રમ સારાભાઈની 105 મી જન્મજયંતિ નિમિતે સ્પેસ એકઝીબીશન
નવયુગ સાયન્સ કોલેજ માં ડૉ. વિક્રમ સારાભાઈ ની 105 મી જન્મજયંતિ ના ઊજવણી નિમિત્તે ભવ્ય સ્પેસ એકઝીબીશન નું આયોજન આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિવિધ પ્રકારના વર્કિંગ મોડેલસ, સ્પેસ પ્રોજેક્ટ્સ જેવા કે વિક્રમ લેન્ડર, ગગનયાન, મંગલયાન, GSLV-FO2, રોહિણી સેટેલાઈટ, બ્લેક હોલ, ડે અને નાઈટ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આદિત્ય એલ -1, ચંદ્રયાન-૩, આર્યભટ્ટ તેમજ કોમ્યુનિકેશન સેટેલાઈટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવેલ હતું.જેમાં દરેક વિભાગના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને સ્પેસ વિજ્ઞાનમાંથી જ્ઞાન મેળવ્યું હતું.સ્ટુડન્ટ્સના ઉત્સાહને વધારવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ રંજનમેડમ, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા , વિવિધ વિભાગીય વડાઓ  તેમજ B.SC કોલેજના પ્રિનસીપાલ વોરા ઉપસ્થિત રહયા હતાં.



Latest News