મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો
Morbi Today
મોરબીમાં સ્વાતંત્ર પર્વ નિમિતે દેશભક્તિના ગીતનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સ્વાતંત્ર પર્વ નિમિતે દેશભક્તિના ગીતનો કાર્યક્રમ યોજાયો
સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે જુદીજુદી જગ્યાએ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં સર્વે હિંદુ સંગઠન દ્વારા રીધમ રોકરસ બેન્ડ સાંઈ સાઉન્ડ સાથે ૧૫ ઓગસ્ટની રાતે નહેરૂ ગેઇટ ચોકમાં દેશભક્તિના ગીતનું આયોજન કરાયું હતું જેમાં લાઈવ ઓરકેસ્ટ્રામાં દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. જેનો લાભ લેવા માટે ઘણા લોકો આવ્યા હતા.









