મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ગેરહાજર છ અધિકારીને કલેક્ટરની નોટિસ


SHARE









મોરબી જીલ્લામાં સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ગેરહાજર છ અધિકારીને કલેક્ટરની નોટિસ

મોરબીમાં  જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જિલ્લા કક્ષાની કચેરીઓના અધિકારીઓને જાણ કરી હતી જો કે, અધિકારીઓ ગેરહાજર હતા જેથી કરીને કલેકટર દ્વારા નોટિસ આપીને ખુલાશા પુછવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ 2024 ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી અને કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના જિલ્લા રજીસ્ટાર-મોરબી, કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન 6/1, મોરબી, કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન 5/2 ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ)-મોરબી, બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ-મોરબી, અને મત્સ્યોદ્યોગ અધિકારી-મોરબી  કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમ જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.






Latest News