મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

રાષ્ટ્રવ્યાપી હડતાલ: મોરબીમાં આજે હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવાઓ બંધ


SHARE













રાષ્ટ્રવ્યાપી હડતાલ: મોરબીમાં આજે હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવાઓ બંધ

કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારીને હત્યા કરવામાં આવેલ છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવેલ છે તેમાં મોરબીના ડોક્ટરો પણ જોડાયા છે અને મોરબી શહેરમાં આજે શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવામા આવી છે.

કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યાના કરવામાં આવી છે જેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવેલ છે. ત્યારે આ હડતાલમાં મોરબી આઇએમએના પ્રમુખ સહિતના તમામ હોદેદારો અને 200 થી વધારે ડોક્ટરો જોડાયેલ છે અને આ હડતાલને ટેકો આપવામાં આવેલ છે. આજે શનિવારે મોરબી શહેરમાં સવારે છ વાગ્યાથી ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ તમામ હોસ્પિટલોમાં બંધ રાખવામા આવી છે અને આવતીકાલે રવિવારે સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. તેવું મોરબી આઇએમએના પ્રમુખ ડો. નિકુંજભાઈ વડાલીયા અને સેક્રેટરી ડો. વિરલ લહેરુ તેમજ અન્ય ડોક્ટરો પાસેથી જાણવા મળેલ છે.






Latest News