મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે તળાવમાં ડૂબી જવથી યુવાનનું મોત


SHARE













મોરબીના ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે તળાવમાં ડૂબી જવથી યુવાનનું મોત

મોરબી તાલુકાના ઉંચી અને નીચી માંડલ ગામ વચ્ચે તળાવમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી અને મૃતક વ્યક્તિ પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું છે અને તે આધાર કાર્ડમાં તેનું નામ રાજાબાબુ (23) મૂળ રહે. રાજસ્થાન વાળો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં મૃતક યુવાનના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News